Sbs Gujarati - Sbs
શું તમને ખબર છે તમારા સૌંદર્ય પ્રસાધનોમાં કયા કેમિકલ્સનો વપરાશ થાય છે?
- Autor: Vários
- Narrador: Vários
- Editor: Podcast
- Duración: 0:11:44
- Mas informaciones
Informações:
Sinopsis
PFAS નો ઉપયોગ ત્વચાને મુલાયમ બનાવવામાં અથવા ઉત્પાદનોને વધુ ટકાઉ બનાવવા માટે સૌંદર્ય પ્રસાધનોમાં કરી શકાય છે - જેમ કે લિપસ્ટિક, આઈશેડો અને ફાઉન્ડેશનમાં તેનો ઉપયોગ થઇ શકે છે. PFASના સંપર્કથી કેટલાક કેન્સર તથા અન્ય ગંભીર બિમારીઓ પણ થાય તેવી શક્યતા છે. જાણો, આરોગ્ય માટે કેમિકલ્સ કેટલા જોખમી સાબિત થઇ શકે.