Sbs Gujarati - Sbs

શું ઓસ્ટ્રેલિયામાં તમારા નોકરીદાતા તમને મેક-અપ કે ચોક્કસ પ્રકારના કપડા ધારણ કરવાની ફરજ પાડી શકે?

Informações:

Sinopsis

શું તમારા નોકરીદાતા તમને કામ પર મેકઅપ કરીને આવવા દબાણ કરી શકે છે? કેન્દ્રીય સંસદમાં 'રાઇટ ટુ ડિસ્કનેક્ટ' કરવાના અધિકારને કાયદો બનાવ્યા પછી કામદારોના અધિકારો વિશે અન્ય બાબતો ચર્ચામાં આવી છે. પરંતુ જ્યારે નોકરીસ્થળે તમારા દેખાવનો હોય, ત્યારે શું તમે જાણો છો કે તમારા નોકરીદાતા તમને શું કહી શકે?