Sbs Gujarati - Sbs

હિન્દુ-મુસ્લિમ દંપત્તિની ઓસ્ટ્રેલિયામાં રમઝાન-ઇદની ઉજવણી

Informações:

Sinopsis

સિડની શહેરમાં રહેતા સમીર શેખ મુસ્લિમ ધર્મ પાળે છે જ્યારે તેમના પત્ની જીગ્નિશા પટેલ હિન્દુ છે. જીગ્નિશા મુસ્લિમ ધર્મના પવિત્ર મહિના રમઝાન અને ઇદ દરમિયાન સમીરને ધાર્મિક પ્રવૃત્તિ કરવામાં કેવી મદદ કરે છે તથા દંપત્તિ આ વખતે કેવી રીતે તહેવારની ઉજવણી કરશે એ વિશે તેમણે SBS Gujarati સાથે વાત કરી હતી.