Sbs Gujarati - Sbs
- Autor: Vários
- Narrador: Vários
- Editor: Podcast
- Duración: 53:49:13
- Mas informaciones
Informações:
Sinopsis
Listen to interviews, features and community stories from the SBS Radio Gujarati program, including news from Australia and around the world. - , SBS
Episodios
-
'ઉત્સવ સમા ઉત્સાહ' સાથે સિડનીની સભામાં ભાગ લેવા આવી રહેલા એડીલેડવાસીઓ
21/05/2023 Duración: 06minભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિડની ખાતેના કાર્યક્રમમાં ભાગ લેવા પાછળના ઉદ્દેશ્ય અને ઉત્સાહ વિશે સુમનભાઈ પ્રજાપતિએ અને પ્રવાસની વ્યવસ્થા વિશે ચિરાગભાઈ ત્રિવેદીએ SBS Gujarati સાથે વાત કરી.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિડની ખાતેની જાહેર સભામાં ડાન્સ, યોગા પ્રસ્તુત કરશે ગુજરાતીઓ
20/05/2023 Duración: 07minભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સિડની ખાતે યોજાનારા કાર્યક્રમમાં મેલ્બર્નની ABCD Bollywood Dance School તરફથી લોકગીત પર નૃત્ય તથા સિડની સ્થિત SRMD ગ્રૂપ દ્વારા યોગા પ્રસ્તુત કરવામાં આવશે. આ પર્ફોર્મન્સ માટે તેમની પસંદગી કેવી રીતે થઇ અને હાલમાં તેઓ કેવી રીતે તૈયારી કરી રહ્યા છે. તે વિશે, મેલ્બર્નની ડાન્સ સ્કૂલ તરફથી શ્વેતાબેન પંડ્યા અને સિડનીથી યોગા ગ્રૂપ તરફથી બિજલબેન ઘેલાણીએ SBS Gujarati ને માહિતી આપી હતી.
-
SBS Gujarati News Bulletin 19 May 2023 - ૧૯ મે ૨୦૨૩ના મુખ્ય સમાચાર
19/05/2023 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
'મોદીજીનું સ્વપન સાકાર કરવાનો મોકો અમને મળ્યો' બ્રિસબેનવાસીઓ સિડની ખાતે વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાગ લેશે
19/05/2023 Duración: 10minચાર દેશોના નેતાઓની ક્વોડ બેઠક રદ કરવામાં આવી છે પરંતુ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ આયોજિત કાર્યક્રમ મુજબ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લે તેવી ધારણા છે. બ્રિસબેનના રહેવાસી જોગીન્દ્ર મોદી, રાજભાઇ ગોહિલ, મહાત્મા ગાંધીની પ્રતિમાની સ્થાપનામાં મહત્વનો ફાળો આપનાર આર્કીટેક્ટ હેમંતભાઈ નાયક અને ગુજરાતી એસોસિયેશન ઓફ ક્વિન્સલેન્ડના ટ્રેઝરર પારૂલબેન મહેતાએ સિડનીમાં યોજાનારા કાર્યક્રમ માટેની તૈયારી અંગે SBS Gujarati સાથે વાત કરી હતી.
-
'મોદી એરવેઝ'માં મુસાફરી કરી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં હાજરી આપશે મેલ્બર્નવાસીઓ
18/05/2023 Duración: 06minચાર દેશોના નેતાઓની ક્વોડ બેઠક રદ કરવામાં આવી છે પરંતુ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પૂર્વ આયોજિત કાર્યક્રમ મુજબ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લે તેવી ધારણા છે. સિડનીના કાર્યક્રમમાં હાજરી આપવા મેલ્બર્નથી ચાર્ટર્ડ ફ્લાઇટ 'મોદી એરવેઝ'નું આયોજન કરાયું છે. ઇન્ડિયન - ઓસ્ટ્રેલિયન ડાયસ્પોરા ફાઉન્ડેશનના (Indian-Australian Diaspora Foundation) ડીરેક્ટર જય શાહ ફ્લાઇટ વિશે માહિતી આપી રહ્યા છે. તથા મેલ્બર્નના રહેવાસી પલક પટેલે વડાપ્રધાન મોદીના કાર્યક્રમમાં હાજરી આપવા વિશે SBS Gujarati સાથે વાત કરી હતી.
-
SBS Gujarati News Bulletin 18 May 2023 - ૧૮ મે ૨୦૨૩ના મુખ્ય સમાચાર
18/05/2023 Duración: 05minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભાગ લેવા ભારતીય સમુદાય માટે કેનબેરાથી સિડની બસનું આયોજન
18/05/2023 Duración: 05minચાર દેશોના નેતાઓની ક્વોડ બેઠક રદ કરવામાં આવી છે પરંતુ, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પૂર્વ આયોજિત કાર્યક્રમ મુજબ ઓસ્ટ્રેલિયાની મુલાકાત લે તેવી ધારણા છે. કેનબેરા સ્થિત ભારતીય સમુદાયે વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજરી આપવા કેવી તૈયારી કરી છે તે વિશે ઇન્ડિયન - ઓસ્ટ્રેલિયન ડાયસ્પોરા ફાઉન્ડેશનના (Indian-Australian Diaspora Foundation) ડીરેક્ટર પ્રકાશભાઇ મહેતાએ SBS Gujarati સાથે વાત કરી હતી.
-
SBS Gujarati News Bulletin 17 May 2023 - ૧૭ મે ૨୦૨૩ના મુખ્ય સમાચાર
17/05/2023 Duración: 05minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
What is migratory grief? Can migrants ever overcome their sense of loss and displacement? - ઓસ્ટ્રેલિયા સ્થળાંતર કર્યા બાદ વતનની ઘણી યાદ આવે છે? તણાવમાં મદદરૂપ ઉપલબ્ધ સેવાઓ વિશે જાણો
17/05/2023 Duración: 11minMoving to a different country long-term often comes with multiple emotional trials. As migrants endure the rollercoaster of culture shock and adapting to a foreign environment, many often feel a complex sense of displacement and identity loss. So, what can migrants do to cope and feel ‘whole’ again? - પોતાનું વતન છોડીને ઓસ્ટ્રેલિયા કે અન્ય દેશમાં લાંબા-ગાળા માટે સ્થળાંતર કરવું ભાવનાત્મક બની શકે છે. અને, મૂળવતનની સંસ્કૃતિ છોડીને વિદેશી સંસ્કૃતિ કે રહેણીકરણી અપનાવવી ઘણા માઇગ્રન્ટ્સ માટે પડકારજનક બની રહે છે. ઘણા લોકો આ પરિસ્થિતિનો સામનો નથી કરી શકતા અને નિરાશામાં સરી પડે છે. જો તમે પણ આ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યાં હોય તો સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો તમારા માટે ઉપલબ્ધ સેવાઓ વિશે.
-
SBS Gujarati News Bulletin 16 May 2023 - ૧૬ મે ૨୦૨૩ના મુખ્ય સમાચાર
16/05/2023 Duración: 04minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 15 May 2023 - ૧૫ મે ૨୦૨૩ના મુખ્ય સમાચાર
15/05/2023 Duración: 05minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 12 May 2023 - ૧૨ મે ૨୦૨૩ના મુખ્ય સમાચાર
12/05/2023 Duración: 05minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
સરળ ભાષામાં સમજો બજેટમાં કરવામાં આવેલી જાહેરાતો તમને કેવી રીતે અસર કરી શકે
12/05/2023 Duración: 12minઓસ્ટ્રેલિયન કેન્દ્ર સરકારે વધતી મોંઘવારીમાં દેશના રહેવાસીઓ માટે બજેટમાં કઇ યોજનાઓની જાહેરાત કરી છે અને, તે કેવી નાગરિકો અને નાના વેપાર - ઉદ્યોગોને અસર કરશે. તે વિશે મેલ્બર્ન સ્થિત એકાઉટન્ટ નયન પટેલે SBS Gujarati ને માહિતી આપી હતી.
-
SBS Gujarati News Bulletin 11 May 2023 - ૧૧ મે ૨୦૨૩ના મુખ્ય સમાચાર
11/05/2023 Duración: 05minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
How to resolve disputes with your neighbours in Australia - ઓસ્ટ્રેલિયામાં જો તમારા પડોશીઓ સાથે વિવાદ થાય તો તેનો કેવી રીતે ઉકેલ લાવશો
11/05/2023 Duración: 09minHome is supposed to be the place where we feel most comfortable. But our comfort zone can be shattered when we don’t get along with our neighbours. Here's how you can resolve a neighbourhood dispute without going to court. - દુનિયાનો છેડો એટલે ઘર અને, ઘરમાં આપણે સૌથી વધુ સુરક્ષા અને આરામની લાગણીનો અનુભવ કરીએ છીએ. પરંતુ, આપણો પડોશીઓ સાથે કોઈ મુદ્દે વિવાદ થાય તો આનંદ પરેશાનીમાં બદલાઈ જાય છે. ઓસ્ટ્રેલિયામાં કોર્ટ કે પોલિસની મદદ વિના તમે પડોશી સાથેના વિવાદને કેવી રીતે ઉકેલી શકો તે વિશે સેટલમેન્ટ ગાઇડના અહેવાલમાં જાણો.
-
SBS Gujarati News Bulletin 10 May 2023 - ૧૦ મે ૨୦૨૩ના મુખ્ય સમાચાર
10/05/2023 Duración: 05minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 9 May 2023 - ૯ મે ૨୦૨૩ના મુખ્ય સમાચાર
09/05/2023 Duración: 05minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 8 May 2023 - ૮ મે ૨୦૨૩ના મુખ્ય સમાચાર
08/05/2023 Duración: 05minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
SBS Gujarati News Bulletin 5 May 2023 - ૫ મે ૨୦૨૩ના મુખ્ય સમાચાર
05/05/2023 Duración: 05minListen to the latest Australian news from SBS Gujarati. - SBS Gujarati પર ઓસ્ટ્રેલિયાના તાજા અને મહત્વના સમાચાર મેળવવા ઉપર ઓડિયો પ્લે બટન પર ક્લિક કરો.
-
આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે આવી રહેલા નવા નિયમ સામે ‘Scrap the Cap’ કેમ્પેઇન શરૂ કરાયું
05/05/2023 Duración: 07minઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આગામી 1લી જુલાઇ 2023થી પખવાડિયાના 48 કલાક નોકરી કરી શકશે. આ નિયમ લાગૂ ન થાય તે માટે ‘Scrap the Cap’ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. હાલમાં અમર્યાદિત કલાકો સુધી નોકરીની છૂટ મેળવતા વિદ્યાર્થીઓને નિર્ણયની કેવી અસર થશે જાણીએ વિદ્યાર્થીઓ પાસેથી.